ઈસરોએ લોન્ચ કર્યું સૌથી નાનો સેટેલાઈટ SSLV|PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક
2022-08-07 135
નીતિ આયોગની બેઠકમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. રાકેશ ઝુનઝુનવાલાની નવી એરલાઈન અકાસાનું કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉદ્દઘાટન કર્યું હતું. મુંબઈ થી અમદાવાદની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટએ ટેક ઓફ કર્યું હતું.